Your Voice is Breaking! તમારો અવાજ Crack થાય છે! Is there a better way of telling this? What is that? પાછો સામે પેલો કે’ “અહીં એકજ ટાવર પકડાય છે”, તે કઈ તારા માટે મુકેશલાલ બે ટાવર લગાડે? ટાવર તો એકજ હોય ને બોદા! તા.ક. આ મોબાઈલ આવ્યા પછી આપણાં વ્યાકરણનું ટાવર ઓછું પકડાય છે! 😜

સુધરીજજે

Your Voice is Breaking! તમારો અવાજ Crack થાય છે! Is there a better way of telling this? What is that? પાછો સામે પેલો કે’ “અહીં એકજ ટાવર પકડાય છે”, તે કઈ તારા માટે મુકેશલાલ બે ટાવર લગાડે? ટાવર તો એકજ હોય ને બોદા! તા.ક. આ મોબાઈલ આવ્યા પછી આપણાં વ્યાકરણનું ટાવર ઓછું પકડાય છે! 😜 #સુધરીજજે

Let's Connect

sm2p0