Bijoy Patel CompuBrain Social Media Consultant India Technology Consultant

Man Vs Virus The human race today is helpless against this microscopic breed and the entire society is in panic. The focus has been diverted by this tiny bunch which has set the trend of fear and insecurity in every part of the world. હવે ક્યાંક રસી શોધશે અને ક્યાંક વૈદું વિચારશે, ક્યાંક ડેટા દોરાશે તો ક્યાંક વટી બનાવાશે, અહીં સમજવાનું એટલુંજ છે કે સાયન્ટિસ્ટ હોય કે મજૂર જીવન જીવવા માટે બસ ઝઝૂમવાનું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મેડિકલ સાયન્સ, લેન્ગવેજ લર્નિંગ, ઇકોનોમિક્સ, બધુંજ શીખી લેવાશે પણ મૃત્યુ અનિવાર્ય છે એ જેટલું જલ્દી સમજી લેવાશે એટલી જીવનમાં શાંતિ રહેશે. #IDontFearDeath

Read More