પ્રભુ પ્રેમ નો પરસાદ લેજો રે, ભાવ ના છો ભુખ્યા દાસોને દર્શન દેજો રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ વિદુર ભક્તની, ભાવે જમ્યા ભાજી કેળાં ના છોતરે રાજી રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ શબરી બાઇનાં, બોર તમે આરોગ્યા ભ્રગુના ચીભડાં ભોગ્યા રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ કરમાબાઇ નો, ખીચડો તમે ખાધો સેવકનો સમો સાધ્યો રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ પાંડવો નું, એક તારે દુઃખ શોષ્યું આરોગી જગત ને પોષ્યું રે, ભાવ ના છો ભુખ્યા ઓ તૃપ્તાનંદી તમને, શું તૃપ્ત જ કરીએ ભક્તો વાણી ઓચરીએ રે, ભાવ ના છો ભુખ્યા

CompuBrain | Social Media Consultant India | Technology Consultant

પ્રભુ પ્રેમ નો પરસાદ લેજો રે, ભાવ ના છો ભુખ્યા દાસોને દર્શન દેજો રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ વિદુર ભક્તની, ભાવે જમ્યા ભાજી કેળાં ના છોતરે રાજી રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ શબરી બાઇનાં, બોર તમે આરોગ્યા ભ્રગુના ચીભડાં ભોગ્યા રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ કરમાબાઇ નો, ખીચડો તમે ખાધો સેવકનો સમો સાધ્યો રે, ભાવ ના છો ભુખ્યા ઓ પ્રભુ પાંડવો નું, એક તારે દુઃખ શોષ્યું આરોગી જગત ને પોષ્યું રે, ભાવ ના છો ભુખ્યા ઓ તૃપ્તાનંદી તમને, શું તૃપ્ત જ કરીએ ભક્તો વાણી ઓચરીએ રે, ભાવ ના છો ભુખ્યા

Let's Connect

sm2p0