:: મુંબઈ, દિલ્હીમાં આજની તારીખમાં કીટલી પર 6 કે 8 રૂપિયામાં કટિંગ ચા મળે છે, બસ આપણનેજ દેખાદેખી માં દોઢથી અઢી ગણા રૂપિયા આપીને પણ લાઈનમાં ઉભા રહેવામાં મોજ આવે છે. ગુજરાતના ચા વાળા છે ભ'ઈ, વિખવાદતો રેહવાનોજ :: તા.ક. જે કોઈ ક્રેડિટ આપ્યા વગર આ પોસ્ટ વોટ્સએપ/ફેસબૂકમાં શેર કરશે એને કુળદેવીની આણ છે!

સુધરીજજે, એકકટિંગ, બેફામઅમદાવાદી

:: મુંબઈ, દિલ્હીમાં આજની તારીખમાં કીટલી પર 6 કે 8 રૂપિયામાં કટિંગ ચા મળે છે, બસ આપણનેજ દેખાદેખી માં દોઢથી અઢી ગણા રૂપિયા આપીને પણ લાઈનમાં ઉભા રહેવામાં મોજ આવે છે. ગુજરાતના ચા વાળા છે ભ'ઈ, વિખવાદતો રેહવાનોજ :: #સુધરીજજે #એકકટિંગ #બેફામઅમદાવાદી તા.ક. જે કોઈ ક્રેડિટ આપ્યા વગર આ પોસ્ટ વોટ્સએપ/ફેસબૂકમાં શેર કરશે એને કુળદેવીની આણ છે!

Let's Connect

sm2p0