Bijoy Patel Logo
Menu
  • About
  • Website
Trending
  • compubrain
  • throwbackphoto
  • handsfreeselfie
  • techquotes
By Date
Search

Now showing :

Bijoy Patel CompuBrain Social Media Consultant India Technology Consultant

:: Undeserving People are Driving Cars in this City :: તમારા બાપ-દાદાઓ તમારા માટે ગાડી લેવા જમીન મૂકી ગયા એની જોડે થોડી etiquettes અને civic sense પણ મૂકતા ગયા હોત આજે અમદાવાદના Trafficની આ દશા ના હોત... સા'લાઓ તમારી ગાડીનો Rear View Mirror બંધ અને Cabin Light ચાલુ જોઈનેજ ખ્યાલ આવી જાય છે કે ગાડીના હફ્તા હજી ચાલુ છે... #Ahmedabad #AhmedabadTraffic

Jul 09, 2016
113

© 2025 Designed and Programmed in INDIA by CompuBrain