:: Undeserving People are Driving Cars in this City ::
તમારા બાપ-દાદાઓ તમારા માટે ગાડી લેવા જમીન મૂકી ગયા એની જોડે થોડી etiquettes અને civic sense પણ મૂકતા ગયા હોત આજે અમદાવાદના Trafficની આ દશા ના હોત...
સા'લાઓ તમારી ગાડીનો Rear View Mirror બંધ અને Cabin Light ચાલુ જોઈનેજ ખ્યાલ આવી જાય છે કે ગાડીના હફ્તા હજી ચાલુ છે...
Ahmedabad, AhmedabadTraffic