Bijoy Patel Logo
Menu
  • About
  • Website
Trending
  • compubrain
  • throwbackphoto
  • handsfreeselfie
  • techquotes
By Date
Search

Now showing :

Bijoy Patel CompuBrain Social Media Consultant India Technology Consultant

સ્કૂલમાં લાઈનમાં એટલે ઉભા રાખતા કે ભીડમાં શિષ્ટતા શીખવા મળે, ખબર નહિ વરસાદ પડતાની સાથે લોકોને શી ઉતાવળ થઇ પડતી હશે કે બધી શિષ્ટતાઓ નેવે મૂકી રસ્તા વચ્ચેવચ પાણીમાં બુડથલ વેડા કરવા લાગે! કોઈકની સુમો નીકળતી જોઈને આપણી i10 પાણીમાં ના નખાય બોદા.... છોકરાઓને cbse માં ભણવા મૂકે ને માવરો wrong sideમાં pick up કરવા જાય... પછી કહે મારે તો પિંટૂને અમેરિકાજ મોકલવો છે... -બેફામ અમદાવાદી #amdavad #AhmedabadRains #Befaam #BefaamAmdavadi

Jul 20, 2017
94

© 2025 Designed and Programmed in INDIA by CompuBrain