સ્કૂલમાં લાઈનમાં એટલે ઉભા રાખતા કે ભીડમાં શિષ્ટતા શીખવા મળે, ખબર નહિ વરસાદ પડતાની સાથે લોકોને શી ઉતાવળ થઇ પડતી હશે કે બધી શિષ્ટતાઓ નેવે મૂકી રસ્તા વચ્ચેવચ પાણીમાં બુડથલ વેડા કરવા લાગે! કોઈકની સુમો નીકળતી જોઈને આપણી i10 પાણીમાં ના નખાય બોદા.... છોકરાઓને cbse માં ભણવા મૂકે ને માવરો wrong sideમાં pick up કરવા જાય... પછી કહે મારે તો પિંટૂને અમેરિકાજ મોકલવો છે... -બેફામ અમદાવાદી

amdavad, AhmedabadRains, Befaam, BefaamAmdavadi

સ્કૂલમાં લાઈનમાં એટલે ઉભા રાખતા કે ભીડમાં શિષ્ટતા શીખવા મળે, ખબર નહિ વરસાદ પડતાની સાથે લોકોને શી ઉતાવળ થઇ પડતી હશે કે બધી શિષ્ટતાઓ નેવે મૂકી રસ્તા વચ્ચેવચ પાણીમાં બુડથલ વેડા કરવા લાગે! કોઈકની સુમો નીકળતી જોઈને આપણી i10 પાણીમાં ના નખાય બોદા.... છોકરાઓને cbse માં ભણવા મૂકે ને માવરો wrong sideમાં pick up કરવા જાય... પછી કહે મારે તો પિંટૂને અમેરિકાજ મોકલવો છે... -બેફામ અમદાવાદી #amdavad #AhmedabadRains #Befaam #BefaamAmdavadi

Let's Connect

sm2p0