હાલ મારા એક મિત્ર સાથે "કોનું નેટવર્ક વધારે ખરાબ" એ વિષય પર બોલવાનું થયું. મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે જાણે ખરાબ નેટવર્કની સ્પર્ધા ચાલે છે! પાછા કહે રાત્રે બેન્ડવિથ વધારે વપરાય છે સાહેબ! તે બુડથલ કેટલા નમ્બર બહાર પાડ્યા છે એની તારા સાહેબને ખબર નહતી. પાછો કહે પ્લાન ચેન્જ કરાવો તો બે વર્ષનું નેટફ્લિક્સ ફ્રી; મેં કહ્યું ભાઈ તું ખાલી નેટવર્ક આપ, નેટફ્લિક્સ હું લઇ લઈશ.

સુધરીજજે

હાલ મારા એક મિત્ર સાથે "કોનું નેટવર્ક વધારે ખરાબ" એ વિષય પર બોલવાનું થયું. મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે જાણે ખરાબ નેટવર્કની સ્પર્ધા ચાલે છે! પાછા કહે રાત્રે બેન્ડવિથ વધારે વપરાય છે સાહેબ! તે બુડથલ કેટલા નમ્બર બહાર પાડ્યા છે એની તારા સાહેબને ખબર નહતી. પાછો કહે પ્લાન ચેન્જ કરાવો તો બે વર્ષનું નેટફ્લિક્સ ફ્રી; મેં કહ્યું ભાઈ તું ખાલી નેટવર્ક આપ, નેટફ્લિક્સ હું લઇ લઈશ. #સુધરીજજે

Let's Connect

sm2p0