જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો; ઓ મુસીબત! એટલી ઝિંદા-દિલીને દાદ દે, તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !

CompuBrain | Social Media Consultant India | Technology Consultant

Let's Connect

sm2p0