ક હવ ય છ ક તર ઓ યમર જ ન જ ઈ શક છ અન એમન આવત જ ઇન ત ર ત ર રડ છ અમદ વ દન આઉટ સ કર ટન એક ફ ર મ હ ઉસન પ ર ગણમ એક ર ત એક ક તર અચ નક રડવ લ ગ ય ફ ર મ હ ઉસન મ લ કન થય આ સ મસ મ જગ ય મ આ ક તર ન યમર જ આવત દ ખ ય છ અહ ય દ ર દ ર સ ધ મ ર અન મ ર પત ન સ વ ય ક ઈ નથ આ ક ન મ ત આવ હશ ત પ ત ન એર ર યફલ ક ઢ બ લકન મ થ ક તર પર ન શ ન ટ ક છ ધ આઆઆય કરત છર ક તર ન મ થ ન આર પ ર થઇ જ ય છ સહ જ ક ર બ ઈન ક તર એન પ ર ણ ત યજ દ છ કહ છ ક તર ન યમર જ દ ખ ય છ બ જ ય પટ લ Please pardon the grammatical and lexicon errors

કેહવાય છે કુતરાઓ યમરાજ ને જોઈ શકે છે, અને એમને આવતા જોઇને તે રાત્રે રડે છે. અમદાવાદના આઉટ સ્કર્ટના એક ફાર્મ હાઉસના પ્રાંગણમાં એક રાતે એક કૂતરું અચાનક રડવા લાગ્યું. ફાર્મ હાઉસના માલિકને થયું આ સુમસામ જગ્યામાં આ કુતરાને યમરાજ આવતા દેખાય છે, અહિયાં દુર દુર સુધી મારા અને મારી પત્ની સિવાય કોઈ નથી, આ કોની મૌત આવી હશે? તે પોતાની એર રાયફલ કાઢી બાલકની માંથી કુતરા પર નિશાન ટાંકે છે. ધાઆઆઆય કરતો છરો કુતરા ના માથાની આર પાર થઇ જાય છે. સહેજેક રીબાઈને કુતરો એના પ્રાણ ત્યજી દે છે. કહે છે કુતરાને યમરાજ દેખાય છે.....-બિજોય પટેલ (Please pardon the grammatical and lexicon errors)

Let's Connect

sm2p0