આટલું કરજો! 1. પાકિસ્તાન જ્યારે શાંતિના સંદેશ રૂપે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સુપરત કરે ત્યારે તમે પણ પોલિટિશ્યન-કોમેડી-શો ના જજ વચ્ચે હિંચકા ખાતા એકાદને રાજી-ખુશીથી સુપરત કરી દેજો 2. પાટીદારોના સ્વયંભૂ બની બેઠેલા વડા અને કહેવાતા ખેડૂત-પ્રેમીને એમના ચમચાઓને લઈને એકાદ આંદોલન કાશ્મીરમાં દેશના સપૂતો માટે પણ કરવાનું કેહજો (ભાઈ આજકાલ દેખાતાય નથી અને સંભળાતાએ નથી) 3. ના કરવાનું રિપોર્ટ કરતા મીડિયા કર્મીઓને આ વખતે બિગ-બોસના ઘરમાં પુરી દેજો 4. છતી સત્તાએ ઉપવાસપર બેસવાના ઢોંગ કરનારાઓને એકાદ નકોરડો 40 "મા-ભારતીના" સપૂતો માટે પણ કરાવજો 5. જેટલી વાર "જય હિન્દ" બોલવાની ઈચ્છા થાય અને બોલોને એટલી વાર રોન્ગ સાઈડ ના ચલાવતા 6. જેટલી વાર પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓને મારી નાખવા જોઈએની ઈચ્છા થાય ને એટલી વાર રસ્તા પર કચરો "ના" નાખતાં 7. ના ગમતા હોય એવા છાપાંઓમાં ભજીયા-દાળવડા પણ "ના" ખાતા

સુધરીજજે, સુધરીજજે

આટલું કરજો! 1. પાકિસ્તાન જ્યારે શાંતિના સંદેશ રૂપે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સુપરત કરે ત્યારે તમે પણ પોલિટિશ્યન-કોમેડી-શો ના જજ વચ્ચે હિંચકા ખાતા એકાદને રાજી-ખુશીથી સુપરત કરી દેજો 2. પાટીદારોના સ્વયંભૂ બની બેઠેલા વડા અને કહેવાતા ખેડૂત-પ્રેમીને એમના ચમચાઓને લઈને એકાદ આંદોલન કાશ્મીરમાં દેશના સપૂતો માટે પણ કરવાનું કેહજો (ભાઈ આજકાલ દેખાતાય નથી અને સંભળાતાએ નથી) #સુધરીજજે 3. ના કરવાનું રિપોર્ટ કરતા મીડિયા કર્મીઓને આ વખતે બિગ-બોસના ઘરમાં પુરી દેજો 4. છતી સત્તાએ ઉપવાસપર બેસવાના ઢોંગ કરનારાઓને એકાદ નકોરડો 40 "મા-ભારતીના" સપૂતો માટે પણ કરાવજો 5. જેટલી વાર "જય હિન્દ" બોલવાની ઈચ્છા થાય અને બોલોને એટલી વાર રોન્ગ સાઈડ ના ચલાવતા 6. જેટલી વાર પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓને મારી નાખવા જોઈએની ઈચ્છા થાય ને એટલી વાર રસ્તા પર કચરો "ના" નાખતાં 7. ના ગમતા હોય એવા છાપાંઓમાં ભજીયા-દાળવડા પણ "ના" ખાતા #સુધરીજજે

Let's Connect

sm2p0