લો-ગાર્ડન ખાણી-પીણી બજાર ધ્વસ્તમાં દિલગીર લોકો માટે વિચારવા જેવું: 1. અહિંયા રાંધવાના પાણીનો સ્ત્રોત કયો? 2. જમવાની થાળી તથા ઈતર વાસણો ધોવાના પાણીનો સ્ત્રોત કયો? 3. કાપડના મંડપ નીચે ધોમધખતા વ્યાપારને આગની હોનારતથી બચવા માટેની વ્યવસ્થા શું? 4. આપશ્રીઓને ચાલવું ના પડે એટલે તમારે પાઉંભાજીના તવાને ચોંટાડીને વાહન પાર્ક કરવું હોય, ત્યાં ફાયરબ્રિગેડ કેવી રીતે અંદર આવી શકે? 5. ગેસના બાટલા કોમર્શિઅલ કે કોઈકના હકના પડાવેલા? 6. તંત્ર અને હું અત્યાર સુધી ક્યાં હતા?: “જાગ્યા ત્યારથી સવાર“ તા.ક. આ બધું હજી ગળે ના ઉતરતું હોય, તો તમારો બાબો કે બેબી અમેરિકા, કેનેડા, લન્ડન, ઓસ્ટ્રેલિયા જઈ આવશેને પછી સમજાવશે...

વાહનેહરાવાહ

લો-ગાર્ડન ખાણી-પીણી બજાર ધ્વસ્તમાં દિલગીર લોકો માટે વિચારવા જેવું: 1. અહિંયા રાંધવાના પાણીનો સ્ત્રોત કયો? 2. જમવાની થાળી તથા ઈતર વાસણો ધોવાના પાણીનો સ્ત્રોત કયો? 3. કાપડના મંડપ નીચે ધોમધખતા વ્યાપારને આગની હોનારતથી બચવા માટેની વ્યવસ્થા શું? 4. આપશ્રીઓને ચાલવું ના પડે એટલે તમારે પાઉંભાજીના તવાને ચોંટાડીને વાહન પાર્ક કરવું હોય, ત્યાં ફાયરબ્રિગેડ કેવી રીતે અંદર આવી શકે? 5. ગેસના બાટલા કોમર્શિઅલ કે કોઈકના હકના પડાવેલા? 6. તંત્ર અને હું અત્યાર સુધી ક્યાં હતા?: “જાગ્યા ત્યારથી સવાર“ તા.ક. આ બધું હજી ગળે ના ઉતરતું હોય, તો તમારો બાબો કે બેબી અમેરિકા, કેનેડા, લન્ડન, ઓસ્ટ્રેલિયા જઈ આવશેને પછી સમજાવશે... #વાહનેહરાવાહ

Let's Connect

sm2p0