સગી માસીના દીકરીના અને મામાના દીકરાના લગ્નનમાં ફોટો શેર નહિ કર્યાં હોય એટલા લોકોએ અનુષ્કા અને વિરાટના લગ્નના ફોટો શેર કર્યાં! સાલું પરણવું હોય તો આમ પરણાય, આમંત્રણ વગર પણ લોકો પ્રસંગ વધાવી લે... PS1: સહકુટુંબ LIKE કરજો PS2: આવતી સીઝનમાં જોજો અનુષ્કાવાળી ચણીયા-ચોળી સેલમાં માત્ર 4200/-માં મળશે

Virushka, Virashka

સગી માસીના દીકરીના અને મામાના દીકરાના લગ્નનમાં ફોટો શેર નહિ કર્યાં હોય એટલા લોકોએ અનુષ્કા અને વિરાટના લગ્નના ફોટો શેર કર્યાં! સાલું પરણવું હોય તો આમ પરણાય, આમંત્રણ વગર પણ લોકો પ્રસંગ વધાવી લે... PS1: સહકુટુંબ LIKE કરજો PS2: આવતી સીઝનમાં જોજો અનુષ્કાવાળી ચણીયા-ચોળી સેલમાં માત્ર 4200/-માં મળશે #Virushka #Virashka

Let's Connect

sm2p0